11 January 2017

સબજેલના 130 કેદીઓના આંખોની ચકાસણી કરવામાં આવી

નવસારી સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોટરી આઇ ઇન્ટીટયુટના સહયોગ વડે નવસારી સબજેલના 130 કેદીઓના આંખોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 55 કેદી ભાઇ-બહેનોને ચશ્મા અને આઇડ્રોપ પુષ્પાબેન પટેલ (યુએસએ)ના સહયોગથી આપવામાં આવ્યા હતા. કેદીઓના સેવાકાર્યમાં રોટરી આઇ દ્વારા સહયોગ મળ્યો હતો.

Source: Divyabhaskar