6 March 2017

બ્લાઇન્ડ વર્લ્ડકપ વિજેતાઓને નવસારીમાં સ્માર્ટફોન અપાયા


નવસારી ટાટા હોલ ખાતે નવસારી નગરપાલિકાના યોજાયેલા સમારોહમાં તાજેતરમાં ટી-૨૦ બ્લાઇન્ડ વર્લ્ડકપના ચેમ્પીયન વિજેતા ખેલાડીઓને સામાજિક,ન્યારય અને અધિકારિતા વિભાગ દ્વારા નાયબ મુખ્યામંત્રી નીતિનભાઇ પટેલના હસ્તેપ દિવ્યાંઓગો માટેના નવીત્તમ ટેકનોલોજીયુકત સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા.

નાયબ મુખ્યતમંત્રીએ ટી-૨૦ બ્લાનઇન્ડો વર્લ્ડ કપ વિજેતા દિવ્યાંગ ખેલાડીઓના કોચ દિલીપ જોગારી, ટીમ સર્વશ્રી ગણેશ મુહુડકર,અનિલ,કેતન પટેલ સહિતની ટીમને અભિનંદન પાઠવી, ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.

દિવ્યાંગ ખેલાડીઓને મદદરૂપ થવા નવસારી કલેકટર રવિ કુમાર અરોરાએ સવિશેષ આયોજન કર્યું હતું. નવસારી સમાજ સુરક્ષા અધિકારી મુનિયાએ કલેકટરના માર્ગદર્શન હેઠળ સ્માર્ટફોન આપવા મહેનત ઉઠાવી હતી.ખેલાડીઓને પ્રોત્સાનહિત કરવા સંવેદના સાથે સ્માાર્ટફોન આવ્યા હતા.આ સ્માીર્ટફોન ખાસ વ્યાંજગ (અંધજનો) માટે તૈયાર કરવામાં આવ્યાન છે.