15 November 2017

નવસારીમાં લાગ્યા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે પોસ્ટર


ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2017માં મતદારો ખુલીને મતદાન કરવા ઊમટી પડે અને મતદાનની ટકાવારી વધે સાથોસાથ સ્ત્રી મતદારો વધુને વધુ મતદાન કરવા આગળ આવે જે અંતર્ગત નવસારીનાં લુન્સીકુઈ રમત ગમત મેદાનની દિવાલ પર મતદાન જાગૃતિના સ્લોગન સાથે પોસ્ટર લગાવી મતદારોને 9 ડિસેમ્બરે અચૂક મતદાન અર્થે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.