2 January 2018

લક્ષ્મણહોલમાં યોજાયેલું 17 કલાકારોની 19 રંગોળીનું પ્રદર્શન


રંગકલા સંઘ દ્વારા લક્ષ્મણ હોલમાં દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ રંગોળી પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. પ્રૌઢ કલાકારો સહિત યુવા રંગોળી કલાકારોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ કલાકારોની કૃતિ જોવા મોટી સંખ્યામાં કલારસિકો ઉમટી પડયા હતાં. કલાકૃતિને જીવંત રાખવાના પ્રયાસો રંગકલા સંઘ દ્વારા કરાઈ રહ્યા છે. અહીં રજૂ થતી કૃતિઓને માણવી એક લહાવો છે.

અશોક લાડ

જય કંસારા

નરેશ લુંભાણી

વૈદેહી પ્રજાપતિ

ઉર્વી ખત્રી

અશોક લાડ

સીમરન માલાની

જીતુ જાદવ

નિશાંન જાધવ

નંદની પ્રજાપતિ

મિનિષ પ્રજાપતિ

તનાઝ બિલ્લીમોરીયા

મનિષ કદમ

ભારતી જાધવ

કમલ પટેલ

રાજેન્દ્ર લુહાર

જય કંસારા

ડૉ. રવિ પરમાર

મિનિષ પ્રજાપતિ