નવસારી જિલ્લાના ભાગડ પ્રાથમિક વિઘામંદિરના આચાર્ય આનંદકુમાર ખલાસીએ વિવિધ સંશોધનના માધ્યમથી બાળકોના ઘડતરમાં આપેલા યોગદાન બદલ ભારત સરકારનો રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક-૨૦૧૮ એવોર્ડ  શિક્ષકદિનના દિવસે દિલ્હી ખાતે  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા હતાં એવા શિક્ષક  આનંદકુમાર ખલાસીનું ગામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું.

૫ મી સપ્‍ટેમ્‍બરે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્‍ણન દેશના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ અને બીજા રાષ્‍ટ્રપતિ હતાં. ડૉ.રાધાકૃષ્‍ણન પ્રોફેસર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. ૧૯૫૨માં તેમની નિમણૂંક ભારતના રાષ્‍ટ્રપતિ બન્‍યા ત્‍યારે તેમના મિત્રો, વિદ્યાર્થીઓ, ઘ્‍વારા તેમના જન્‍મદિવસની ઉજવણી કરવા જણાવતા તેમને તેમના જન્‍મદિવસે શિક્ષકોના સન્‍માન દિવસ તરીકે ઉજવવા જણાવ્‍યું હતું જે અર્થે નવસારી જિલ્લાના ભાગડ પ્રાથમિક વિઘામંદિરના આચાર્ય આનંદકુમાર ખલાસીએ વિવિધ સંશોધનના માધ્યમથી બાળકોના ઘડતરમાં આપેલા યોગદાન બદલ ભારત સરકારનો રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક-૨૦૧૮ એવોર્ડ  શિક્ષકદિનના દિવસે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

નવસારી જિલ્લાના ભાગડ પ્રાથમિક વિઘામંદિરમાં વિઘાર્થીઓને પ્રોજેકટ નવીન, ઇકો કેન્ટીન, ધર્મજ્ઞાન,કિચન ગાર્ડન, પતંજલિ ઔષધાલય,સિવણ, સ્પોકન ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે. તમામ પ્રકારના ઉત્સવો, વિશિષ્ટ દિવસો, પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શાળાની વિશિષ્ટતા એ છે કે, એક જ પુસ્તક લઇને બાળકોને ભણવા આવે છે. મને કયાં છે દફતરનો ભાર પ્રોજેકટ થકી એક જ બુકમાં માસિક સીલેબસ,નોટબુક આવી જાય છે. જે પ્રોજેકટ એક વર્ષથી અમલમાં છે. જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી છે.

સમગ્ર રાજયમાં આ એક જ શાળામાં અમલી સાથે શાળાના આચાર્ય આનંદકુમાર ખલાસીને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા બાદ આજ રોજ ભાગડગામે પરત આવતાં ભાગડગામજનો દ્વારા ડીજેના સથવારે શોભાયાત્રા યોજયા બાદ શાલ ઓઢાળી ફૂલ હાર અર્પણ કરી સમ્માનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે વિધાર્થીઓ સાથે ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત આનંદકુમારનું ગામજનો દ્વારા સન્માન

Share Your Views In Comments Below