હવામાન વિભાગ દ્વારા રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ના પગલે રાજય સહિત દક્ષિણ ગુજરાતમાં મેધરાજા સતત વરસીને મેહરબાન થયા છે ત્યારે નવસારી જીલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે.

ઉપરવાસ ડાંગ જીલ્લામાં પણ ભારે વરસાદના પગલે નવસારીની લોકમાતા પૂર્ણા નદી અને અંબિકા નદી બે કાંઠે વેહતા ઘોડાપુર જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામતાં નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ રાજીવનગરમાં વરસાદી પાણી ફરી વળતાં ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થવા પામતાં ૨૦ જેટલાં પરિવારો સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું.

નવસારી અને વિજલપોર શહેરમાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા નગરજનો અને વાહનચાલકોને હાલાકી પડી હતી. તેમજ ત્રીજા તબક્કામાં સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં હરાહ્ની લાગણી જોવા મળી છે તેમજ વેહલી સવારે વરસાદની જોર વધતા રોજીંદા આવન જાવન પર અસર થવા પામી હતી.

નવસારી શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબકતાં પાણી પાણી

Share Your Views In Comments Below