નવસારીમાં દુધિયા તળાવ લેકફ્રન્ટ નજીક પાણીની લાઈનમાં ભંગાણ પડતા રવિવારે પાણીનો જથ્થો આજુબાજુના વિસ્તારમાં રેલાયો હતો. નવસારીમાં દુધિયા તળાવ લેકફ્રન્ટ નજીક મંકોડીયા પાસેની પાણીની લાઈનમાં વાલ્વ બદલવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા યા અન્ય રીતે લાઈન તૂટી હતી હતી. જેના કારણે તૂટેલી લાઈનમાંથી પાણી બહાર આવ્યું હતું. આ પાણીનો જથ્થો નજીકના રોડ અને વિસ્તારમાં રેલાયું હતું. માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

બપોરે 12 વાગ્યાના અરસામાં લાઈન તૂટ્યા બાદ દોઢેક વાગ્યે પાલિકાએ લાઈન ઠીક કરી હતી. આ દરમિયાન હજારો લિટર પાણી વહી ગયું હતું. લોકોને અપાતા પાણીનો પુરવઠો ખાસ અસરગ્રસ્ત થયો ન હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું.

માત્ર 1.5 કલાકમાં જ હજારો લિટર પાણીનો બગાડ
બારેક વાગ્યાના અરસામાં લાઈન તૂટ્યા બાદ દોઢેક વાગ્યે પાલિકાએ લાઈન ઠીક કરી હતી. આ દરમિયાન હજારો લિટર પાણી વહી ગયું હતું. જોકે, આનાથી લોકોને અપાતા પાણીનો પુરવઠો ખાસ અસરગ્રસ્ત થયો ન હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું.

નવસારીના દુધિયા તળાવમાં લાઈન તૂટતાં રસ્તો પાણી પાણી

Share Your Views In Comments Below