નવસારી સાઈકલીસ્ટ ગ્રૂપ દ્વારા ગો ગ્રીન અને ફીટ ઈન્ડીયા જેવા સંદેશા સાથે પ્રદુષણ વિનાની સવારીનો સંદેશો સાથે સ્વાસ્થ વિશે લોકોને જાગતૃ ક૨વા નવસારી થી દેવધા ડેમ સુધી સાઇકલ રાઈડ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફીટ ઈન્ડિયા અભ્યાન શરૂ કરતી વખતે દેશભરના તમામ વય યુવાનોને પોતાનો સંદેશ આપ્યો  હતો કે જો આપણું શરીર તંદુરસ્ત રહેશે તો દિમાગ પણ તેજ થશે. લોકોની તંદુરસ્તી વિશે વાત કરતા તેમણે કહ્યું કે “ફિટ રાખવા માટે ઝીરો ઈન્વેસ્ટમેન્ટ જરૂરી છે, પરંતુ ફાયદા અનંત છે.”

આ અભિયાન સરકારનું નહીં પણ આપણા બધાનું છે. પ્રજા અભ્યાનને આગળ વધારશે. ”પીએમ મોદીએ પણ તેમના ભાષણમાં ઘણા ઉદાહરણો આપ્યા હતા તેમણે સ્વસ્થ દ્રષ્ટિ, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ ભારત વિશે પણ વાત કરી હતી જેના ઉમદા ઉદેશ્ય સાથે નવસારી થી દેવધા ડેમ સુધી સાઇકલ રાઈડ યોજાય હતી.

લોકોમાં સાઈકલ ચલાવવાની જાગૃતા આવે એ હેતુસર નવસારી સાઈકલીસ્ટ  ગ્રૂપ દ્વારા નવસારી થી દેવધા સુધી ગો ગ્રીન અને ફીટ ઇન્ડિયા જેવા સંદેશ સાથે સાયકલ રાઈડ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાયકલ રાઈડ વેહલી સવારે નવસારી શહેરના લુન્સીકુઈ સર્કિટ હાઉસ વિસ્તારમાંથી આંરભ કરી ઇટાળવા-ગણદેવીથી દેવધા ગામના ડેમ સુધી નવસારી, સુરત અને વલસાડના ૬૫ થી વધુ  સાઈકલીસ્ટ ઉપસ્થિત રહી દિવાળીના તહેવારે વિશેષ સંદેશો લઈને દેશના સાયકાલિસ્ટો નવસારીના આંગણે આવીને ફિટ ઇન્ડિયા સાથે ગ્રીન ઇન્ડિયાનો સંદેશો વહેતો કર્યો હતો  અને સાયકલ સ્પર્ધાઓમાં જેમણે કાઠું કાઢ્યું છે એવા દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના સાયકાલિસ્ટ દ્વારા પ્રદુષણ નિયંત્રણ માટે સાયકલ એક બેસ્ટ વિકલ્પ છે એવા સંદેશા સાથે 40 કિલોમીટર સુધી સાયકલ હંકારીને પ્રદુષણ ને નાથવા અને સાથે ફિટ રહેવાની અપીલ કરી હતી.

ગો ગ્રીન અને ફીટ ઈન્ડીયાનાં સંદેશ સાથે સાયકલ રાઈડ

Share Your Views In Comments Below