નવસારીનાં ગ્રીડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં ખાનગી મેળાને ધ્વનિ અને વાયુનાં પ્રદુષણ તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડશે તેમ જણાવીને આયોજકોને મેળાની પરવાનગી ન આપવા માટે નાગરિકોએ કલેકટરને રજૂઆત કરી હતી.

શનિવારે કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે ગ્રીડ પાસે ખાનગી જગ્યાની માલિકીમાં હાલમાં વેકેશન ન હોવા છતાં મેળાનાં આયોજકો દ્વારા મેળાનું આયોજન કરી રહ્યા છે. મેળાને પગલે ધ્વનિ, વાયુનું પ્રદુષણ થશે તેમજ પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં અસર થશે. મેળામાં શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી, મેદાનની બાજુમાં જ વીજ ટ્રાન્સફોર્મર ઉભું છે, વીજ વાયરો ખુલ્લા દેખાય છે, પાણીનો અસહ્ય વેડફાટ થઈ રહ્યો છે તેમજ આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો રાત્રિના મેળાનો ઘોંઘાટ અસહ્ય બની શકે એમ હોય આ મેળાનાં આયોજકોને પરવાનગી ન આપવા માટે નાગરિકોએ અનુરોધ કર્યો હતો.

ગ્રીડ પાસે મેળાને પરમિશન ન આપવા કલેકટરને રજૂઆત

Share Your Views In Comments Below