નવસારીમાં ગૌ સેવા મંડળ સાથે જીવદયા પ્રેમીઓએ ૨૫૦૦ કિલોથી વધુ ગોળ, તલ અને ઘઉંનાં લાડુ- તથા ૩૦૦ કિલો રોટલા-રોટલીનું દાન ૭ જેટલી ગૌશાળા સાથે શહેરમાં કરવામાં આવ્યું હતું સાથે ગાયોને ઘાસચારો, બાજરો અને ઘઉંના લાડુ તથા રોટલી અર્પણ કરી પર્વની ઉજવણી કરવામાં આવી છે.

નવસારીમાં પણ મકરસંક્રાતિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મકરસંક્રાંતિ પ્રજા માટે લાભદાયક નીવડશે તથા સર્વાર્થ અને અમૃતસિદ્ધ યોગનો સંયોગ લક્ષ્મીપ્રાપ્તિ અર્થે આજના દિને દાનદક્ષિણાનું વિશેષ મહત્વ ગણવામાં આવે છે કે હિંદુ ધર્મમાં ગાયોને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ પણ સમાયેલા હોય છે.

જેના કારણે ગાયને દાન કરવું પવિત્ર અને સુખદાયક માનીને નવસારી ગૌ સેવા મંડળ સાથે જીવદયા પ્રેમીઓએ ૨૫૦૦ કિલોથી વધુ ગોળ, તલ અને ઘઉંનાં લાડુ- તથા ૩૦૦ કિલો રોટલા-રોટલીનું દાન ૭ જેટલી ગૌશાળા સાથે શહેરમાં કરવામાં આવ્યું હતું. હિંદુ ધર્મમાં ગાયોને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ પણ સમાયેલા હોય છે, જેના કારણે ગાયને દાન કરવું પવિત્ર અને સુખદાયક માનીને નવસારી ગૌ સેવા મંડળ સાથે જીવદયા પ્રેમીઓએ ૨૫૦૦ કિલોથી વધુ ગોળ, તલ અને ઘઉંનાં લાડુ- તથા ૩૦૦ કિલો રોટલા-રોટલીનું દાન ૭ જેટલી ગૌશાળા સાથે શહેરમાં કરાયું હતું.

નવસારી ગૌ સેવા મંડળનું 2500 કિલોથી વધુ ગોળ તથા 300 કિલો રોટલા-રોટલીનું દાન

Share Your Views In Comments Below