નવસારી નાં સેન્ટ્રલ બેક પાસે આવેલ એક ઈલેક્ટ્રીકલ વસ્તુની દુકાનમાં મોડી રાત્રીએ અચાનક આગ લાગી હતી જો કે ફાયર બ્રિગેડ આવે તે પહેલા મોટા ભાગ નો સમાન આગમાં બળી ને ખાક થઈ ગયો હતો. કેટલા રૂપિયાનો સામાન આગમાં સ્વાહા થઈ ગયો તે બાબતે હજુ કોઈ માહિતી મળી ન હતી.

નવસારી ના સેન્ટ્રલ બેંક પાસે માનસી વોચ એન્ડ ઈલેક્ટ્રીકલ નામની દુકાન આવેલી છે જેમાં ઘડિયાળ, મીક્ષર મશીન, હેર ડ્રાયર, વોટર હીટર જેવા ઈલેક્ટ્રોનિક સાધનોનું વેચાણ કરે છે. આ દુકાન નાં માલિક રાત્રી નાં બંધ કરી ઘરે ગયા હતા ત્યારે રાત્રી નાં ૩-૩૦ વાગ્યા નાં સુમારે અચાનક દુકાનમાંથી ધુમાડો નીકળતા શાન્તિ નિકેતન એપાર્ટમેન્ટ નાં ચોકીદારે શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ માં રહેતા વિજય ભાઈ સોનીનો સપર્ક કર્યો હતો અને તેઓ આવી ને જોયું તો દુકાનમાં ધુમાડો નીકળતો હતો.

જેમણે તુરંત નવસારી ફાયર બ્રિગેડ ને ફોન કરી બોલાવ્યા હતા અને નવસારી ફાયર બ્રિગેડ નાં કિશોર માંગેલા અને તેમના સ્ટાફે ફાયર ફાયટર લાવી ને આગને કાબુમાં લાવી દીધી હતી જો કે ફાયર ફાયટર આવે તે પહેલાજ દુકાનનો સામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો. સવારે દુકાન નાં માલિક આવી ને દુકાનમાંથી બળેલો સામાન બહાર કાઢ્યો હતો. આગમાં લાખો રૂપિયાનો સામાન બળી જવા પામ્યો હતો, આગ લાગ્યા નું કારણ હજુ જાણવા મળ્યું ન હતું.

છ માસ અગાઉ આ દુકાનની બાજુમાં આવેલ થેરાપી સેન્ટરમાં આગ લાગી હતી
સેન્ટ્રલ બેંક પાસે માનસી વોચ એન્ડ ઈલેક્ટ્રોનિક નામની દુકાનમાં રાત્રે ૩-૩૦ વાગ્યાના સુમારે આગ લાગી હતી. તેે પહેલા 6 માસ અગાઉ આ દુકાનની બાજુમાં આવેલ નવકાર થેરાપીમાં પણ રાત્રે 10 વાગ્યાનાં સમયે આગ લાગી હતી જેમાં પણ લાખો રૂપિયાના થેરાપીનાં સામાન બળી જવા પામ્યા હતા.

નવસારી સેન્ટ્રલ બેંક પાસે ઈલેક્ટ્રોનિક શોપમાં આગ

Share Your Views In Comments Below